ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન ।
નરકેઽનિયતંs વાસો ભવતીત્યનુશુશ્રુમ ॥ ૪૪॥
ઉત્સન્ન:—વિનષ્ટ; કુળ-ધર્માણામ્—કુળ પરંપરાવાળા; મનુષ્યાણામ્—આવા મનુષ્યોનો; જનાર્દન—હે કૃષ્ણ, જીવમાત્રના પાલનહાર; નરકે—નરકમાં; અનિયતમ્—અનિશ્ચિત; વાસ:—નિવાસ; ભવતિ—થાય છે; ઇતિ—એમ; અનુશુશ્રુમ્—વિદ્વાનો પાસે મેં સાંભળ્યું છે.
BG 1.44: હે જનાર્દન (શ્રી કૃષ્ણ)! મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે, જે લોકો કુળધર્મનો નાશ કરે છે, તેઓ અનિશ્ચિતકાળ સુધી નરકમાં નિવાસ કરે છે.
ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન ।
નરકેઽનિયતંs વાસો ભવતીત્યનુશુશ્રુમ ॥ ૪૪॥
હે જનાર્દન (શ્રી કૃષ્ણ)! મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે, જે લોકો કુળધર્મનો નાશ કરે છે, તેઓ અનિશ્ચિતકાળ સુધી નરકમાં …
Sign in to save your favorite verses.
Sign In
તમે શોધી રહેલાં જ્ઞાન સુધી સીધા પહોંચો
પવિત્ર ભગવદ્ ગીતાના શાશ્વત પ્રેરણાદાયક જ્ઞાનથી તમારો દિવસ શરૂ કરો, જે સીધું તમારા ઈમેઇલ પર પહોંચે છે!